Select Language :  
Want to know about best reading movement | World best innovative book reading experiments
SignIn Home FAQ Contact Us
Name  
Email ID
   
 
  • Readers : 859
  • Books : 1027
  • Reviews : 2050
Welcome to bookilike.com
  
 
 
Order By Views Oldest First Most Rated
Book Name : ???????    read(78) ramchandra
Review :
સૌરાષ્ટ્ર નો ગ્યર(ગીર પ્રદેશ) પ્રદેશ એટલે પ્રાકૃતિક સૌંદર્ય, પર્યાવરણ અને સાવજો(સિંહો) ની વસ્તીવાળો પ્રદેશ છે. માણસ અને પ્રકૃતિ એટલે માનવી અને કુદરતનો સમન્વય આ પ્રદેશમાં માણવા મળે. પ્રકૃતિ માણસને જ્ઞાનની સમજ આપે છે. ગ્યર (ગીર) માં જયારે ભો   more...
109 day 4hr ago
Post your review on this book Invite friend to read book review
   

Book Name : ?????? ???? ?????    read(171) upendra
Review :
હું કોયડા ઉકેલવા માંગો ચચ્હુ   more...
115 day 23hr ago
Post your review on this book Invite friend to read book review
   

Book Name : ??? ????    read(115) rathoddhrti
Review :

સહુ સમાન
આજે રહીમાં ખૂબ ખુશ હતી. તેની પરીક્ષા પતી ગઇ. તે આજે તેના દાદા દાદી પાસે ગામડે જવાની હતી. તેને દાદી દાદા સાથે રહેવાનું ખૂબ ગમતંુ. તે લોકો અહીં આવતા ત્યારે વધારે દિવસ ન રહેતા. દાદાને તેમની ખેતીની ચિંતા રહેતી અને દાદીમાને
  more...
298 day 3hr ago
Post your review on this book Invite friend to read book review
   

Book Name : ????????? ?????    read(122) rathoddhrti
Review :
પરી અને નાની
નાનકડું ગામ હતું. આ ગામમાં બે બહેનો રહેતી હતી. એકનું નામ નાની હતુ અને બીજીનું નામ હતુ મોટી. ઘરમાં ન હતા મા બાપ કે કોઇ સગું વહાલું. લોકોનાં કામ કરીને ગુજરાત ચલાવે. મોટી કામચોર અને આળસુ હતી આખો દિવસ પડી પાથરી રહેતી ન કરે કા
  more...
298 day 3hr ago
Post your review on this book Invite friend to read book review
   

Book Name : ???? ??????? ????    read(142) chohanbhavini
Review :
વિશ્વમાં છ મહાશકિતઓ છે જેમાં ભારતનું નામ પણ છે, જે પરમાણું શકિતનું રહસ્ય જાણે છે. ભારત એ શાંતિપિ્રય દેશ છે એ પરમાણુ શકિતનો ઉપયોગ સંહાર માટે નહિ, પરંતુ દેશના વિકાસકાર્યો માટે પ્રયોગમાં લાવવા માટે કરે છે. એનું શ્રેય આપણા દેશના પહેલા પ્રધાનમંત   more...
303 day 8hr ago
Post your review on this book Invite friend to read book review
   

12345678910...Last